ઘાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળ; દોડાદોડી.

  • 2

    ધાંધલ; ધમાલ.

  • 3

    ભીડ; ભરાવો.

મૂળ

प्रा. घाय =ગતિ?સર૰ म.