ઘાંઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંઘું

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી ઉતાવળું.

  • 2

    ગભરાયેલું.

મૂળ

अप. घंघल પરથી ?