ઘાંઘરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંઘરડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભારે ઘાંટો કાઢીને-ખૂબ રોવું.

  • 2

    આરડવું (જેમ કે, પાડીનું).

  • 3

    લાક્ષણિક મોટે અવાજે બોલવું.

મૂળ

રવાનુકારી