ઘાઘરિયું ગોતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાઘરિયું ગોતર

  • 1

    જેમાં છોકરીઓનો જન્મ ને વસ્તી વધારે હોય એવું કુટુંબ.

  • 2

    જેમાં પ્રધાન કાર્ય કર્તા પુરુષ નહીં પણ સ્ત્રી હોય તેવું કુટુંબ.