ઘાંઘલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંઘલું

નપુંસક લિંગ

  • 1

    ઓવારણું (ઉદા૰ ઘાંઘલાં લેવાં).

  • 2

    ગાંડા જેવું આચરણ (ઉદા૰ ઘાંઘલાં કાઢવાં).