ઘાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંચ

સ્ત્રીલિંગ

  • 1

    ચીલામાં પડેલો ખાડો; ખાડો.

  • 2

    ગૂંચ; મુશ્કેલી.

મૂળ

'ગૂંચ' કે 'ખાંચ' ઉપરથી