ઘાંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંચી

વિશેષણ

  • 1

    ઘાણી ચલાવી તેલ કાઢવાનો ને તે યા દૂધ વેચવાનો ધંધો કરતી ન્યાતનું.

મૂળ

दे. घाण (ઘાણી)+ચી (વાળો-ફા) અથવા दे. घंचिय

ઘાંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંચી

પુંલિંગ

  • 1

    તે ન્યાતનો માણસ.