ઘાટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટડી

સ્ત્રીલિંગ

  • 1

    રાતા રંગનું બાંધણીની ભાતનું સ્ત્રીઓને પહેરવાનું રેશમી વસ્ત્ર; ચૂંદડી.

  • 2

    ગાતડી.

મૂળ

જુઓ 'ઘાટ'(૩)