ઘાટડી ભીડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટડી ભીડવી

  • 1

    ગાતડીની ઢબે લૂગડું પહેરવું.

  • 2

    મહેનતનું કે મરદાનગીનું કામ કરવા માટે સ્ત્રીએ પોતાના લૂગડાના ઝૂલતા છેડાઓ ખોસી ગાંઠ મારવી.

  • 3

    સ્ત્રીએ મહેનત કે મરદાનગીનું કામ ઉપાડવું.