ઘાંટીઘૂંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંટીઘૂંટી

સ્ત્રીલિંગ

  • 1

    આંટીઘૂંટીવાળો માર્ગ.

  • 2

    લાક્ષણિક મુશ્કેલી કે મુશ્કેલીનો સમય.

મૂળ

ઘાંટી+ઘૂંટી