ઘાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંટો

પુંલિંગ

 • 1

  કંઠ; સાદ.

 • 2

  મોટો સાદ; બૂમ.

 • 3

  ખિજાઈને કાઢેલો સાદ.

 • 4

  મોટી ઘાંટી-ડુંગરાળ રસ્તો.

  જુઓ ઘાટ

મૂળ

सं. घंट्=બોલવું