ઘાટ ઉતારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટ ઉતારવો

  • 1

    ઘાટ પ્રમાણે આકાર તૈયાર કરવો.

  • 2

    ધારેલું થાય એમ કરવું; ચોકઠું બેસાડવું.

  • 3

    લાક્ષણિક બરોબર પાર પાડવું; કામ કે યોજનામાં બેસતું કરવું.