ઘાટ ઘડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટ ઘડવો

 • 1

  આકાર કરવો.

 • 2

  યુક્તિ કે પ્રપંચ કરવાં.

 • 3

  મનસૂબો કરવો.

 • 4

  લાગ સાધવો.

 • 5

  ઘણું નુકસાન કરવું.

 • 6

  મારી નાખવું.