ઘાટ ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટ ઘાલવો

  • 1

    ઠેકાણું પાડવું.

  • 2

    મંગળપ્રસંગે (સ્ત્રીએ) સફેદ ગાળો પહેરવો.