ઘાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાડવો

પુંલિંગ

  • 1

    ઘડા જેવું વાસણ (ઘી-તેલ ભરવાનું).

  • 2

    લાક્ષણિક માથું.

મૂળ

'ઘડો' ઉપરથી