ઘાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાણ

પુંલિંગ

 • 1

  એક ફેરે રંધાય, તળાય કે કચરાય, ખંડાય એટલો જથો; આખા જથાનો એવો એકમ કે ભાગ.

 • 2

  સંહાર; ખરાબી.

 • 3

  મોટો હથોડો; ઘણ.

 • 4

  લાકડું કોરી ખાનાર એક કીડો.

સ્ત્રીલિંગ

 • 1

  ગંધ; બદબો.