ઘાણીમાં ઘાલીને તેલ પીલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાણીમાં ઘાલીને તેલ પીલવું

  • 1

    સખતમાં સખત વૈતરું કરાવવું.

  • 2

    સખતમાં સખત શિક્ષા કરવી.

  • 3

    રિબાવવું.