ઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાત

પુંલિંગ

 • 1

  ઝટકો; ઘા.

 • 2

  નાશ; ખૂન.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'પાવર'.

 • 4

  'ડિગ્રી ઑફ એન એકસ્પ્રેશન'.

 • 5

  'ઇન્વૉલ્યૂશન'.

 • 6

  (ત,?) સ્ત્રી૰ અકાળ મૃત્યુની ઘાંટી.

મૂળ

सं.