ઘાતચિહ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાતચિહ્ન

નપુંસક લિંગ

  • 1

    આંકડાને તે જ આંકડાથી કેટલી વાર ગુણવાનો છે, તે બતાવતો અંક; ઇંડેક્સ'.