ઘાતાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાતાંક

પુંલિંગ

  • 1

    આંકડાને તે જ આંકડાથી કેટલી વાર ગુણવાનો છે, તે બતાવતો અંક; ઇંડેક્સ'.

મૂળ

+અંક