ઘામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘામ

પુંલિંગ

  • 1

    તાપ.

  • 2

    ઉકળાટ; બફારો.

  • 3

    પરસેવો (ઘામ થવો, ઘામ હોવો).

મૂળ

सं. घर्म, प्रा. घम्म