ઘામછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘામછ

વિશેષણ

  • 1

    પસીનાથી ગંદું થયેલું.

નપુંસક લિંગ

  • 1

    પરસેવો.

  • 2

    તડમાં થઈને વહાણમાં ભરાયેલું પાણી.