ઘામછડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘામછડો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી પરસેવો.

  • 2

    લાક્ષણિક (બફારો થાય એવી) ભીડ; જમાવટ.