ઘામાં છરી ફેરવવી કે લૂણ ભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘામાં છરી ફેરવવી કે લૂણ ભરવું

  • 1

    દાઝ્યા ઉપર ડામ દેવો; બળતામાં ઘી હોમવું.