ઘામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘામો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કષ્ટ; પંચાત; પીડા.

મૂળ

સર૰ हिं. घाम; अ. ग़म्म