ઘાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાયલ

વિશેષણ

  • 1

    જખમી.

  • 2

    લાક્ષણિક કામ કે પ્રેમથી પીડિત.

મૂળ

સર૰ हिं.; 'ઘા' ઉપરથી; સર૰ म. घायाळ