ઘાયાંપડઘાયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાયાંપડઘાયાં

વિશેષણ

  • 1

    કમોતે મરેલાં.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઘવાયા, બૂડવા વગેરેથી કમોતે મરેલાં માણસ.