ઘાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાયો

વિશેષણ

 • 1

  ઘાયલ થયેલો.

 • 2

  ઘાયલ થવાથી મરી ગયેલો.

પુંલિંગ

 • 1

  ઘાયલ થયેલો.

 • 2

  ઘાયલ થવાથી મરી ગયેલો.

 • 3

  દિલ પર અસર કરે એવું માર્મિક લખાણ.

 • 4

  કાગળનો ઘા.