ઘારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘારણ

નપુંસક લિંગ

  • 1

    ઘોર નિદ્રા.

  • 2

    ઊંઘથી ઘોરવું તે.

  • 3

    ઊંઘ લાવે એવું ઔષધ.

મૂળ

प्रा.