ઘારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘારી

સ્ત્રીલિંગ

 • 1

  એક મીઠાઈ.

 • 2

  અડદ કે મગની દાળનું વડું.

 • 3

  ચોટલીની ચારે બાજુએ રાખેલા કેશનું ચકરડું.

 • 4

  પાણીમાં છરતી ઠીકરી મારવાથી પાણીમાં થતું ચકરડું.

મૂળ

दे. घारिया