ઘાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાલ

સ્ત્રીલિંગ

  • 1

    સાથે જમવા બેઠેલાઓની હાર-ઓળ.

  • 2

    તેમનો આખો સમૂહ.

  • 3

    નુકસાન; ખાધ.