ઘાલખાધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાલખાધ

સ્ત્રીલિંગ

  • 1

    ઘલાત; ઘાલી કે ઘલાઈ જવું તે; નુકસાની; ખોટ.

  • 2

    વસૂલ ન આપવું તે.