ઘાલમેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાલમેલ

સ્ત્રીલિંગ

  • 1

    કાઢઘાલ; ગડબડસડબડ.

  • 2

    પંચાત; ધમાલ.

  • 3

    ખટપટ; પ્રપંચ.

મૂળ

'ઘાલવું'+'મેલવું'