ઘાસણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસણી

સ્ત્રીલિંગ

  • 1

    ક્ષયરોગ.

મૂળ

'ઘાસવું' (ઘસાવું) ઉપરથી सं. कास्=ખાંસવું ઉપરથી?