ઘાસદાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસદાણો

પુંલિંગ

  • 1

    ઘાસ અને દાણો (પશુઓને ખવાડવાનો).

  • 2

    તેવા ઘાસ અને દાણારૂપે લેવાતી ખંડણી.