ઘાસલેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસલેટ

નપુંસક લિંગ

  • 1

    બાળવાનું એક ખનીજ પ્રવાહી; ગ્યાસતેલ.

મૂળ

સર૰ म.; 'ઘાસતેલ' પરથી