ઘાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘસવું; એક વસ્તુને બીજી વસ્તુ પર દાબીને જોરથી આમ તેમ ખેંચવી.

  • 2

    ચોળવું; મસળવું.

  • 3

    માંજવું (જેમ કે, વાસણ).

  • 4

    ઘસીને ધાર ચડાવવી કે ઓપ આપવો.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઘસાવું.

મૂળ

प्रा. घास, सं. घृ; સર૰ म. घासणें