ઘાસાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસાળું

વિશેષણ

  • 1

    ઘાસવાળું; ઘાસ ઊગેલું.

મૂળ

'ઘાસ' પરથી