ઘાસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસિયું

વિશેષણ

 • 1

  જેમાં ઘાસ સારું (મુખ્યત્વે) નીપજી શકે કે નીપજતું હોય તેવું (ખેતર, જમીન).

 • 2

  ઘાસમાંથી ઉત્પન્ન થતું.

 • 3

  લાક્ષણિક સત્ત્વ વગરનું; હલકું (જેમ કે, ઘાસિયું ઘી, સોનું).

મૂળ

'ઘાસ' ઉપરથી

ઘાસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસિયું

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

 • 2

  ઘાસ માટેની જમીન કે ખેતર.