ઘાસ કાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાસ કાપવું

  • 1

    નકામું, લેખામાં ન લેવા જેવું, તુચ્છ કામ કરવું; ફોગટ મહેનત કરવી.