ઘા ભેગો ઘસરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘા ભેગો ઘસરકો

  • 1

    એટલું થયું, ત્યારે થવા દો થોડું વધારે; મોટા દુઃખ ભેગું નાનું દુઃખ.