ઘિસ્સો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘિસ્સો

પુંલિંગ

  • 1

    એકદમ જોરથી પડેલો ઘસરકો (ઘિસ્સો દેવો, ઘિસ્સો પડવો, ઘિસ્સો મારવો).

મૂળ

'ઘિસાવું' ઉપરથી