ઘીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘીમ

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી વહેમ; શંકા.

સ્ત્રીલિંગ

  • 1

    હોળી પછીને દિવસે કરવામાં આવતી એક ક્રિયા.