ઘીસાઘીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘીસાઘીસ

સ્ત્રીલિંગ

  • 1

    ઠોકંઠોકા.

  • 2

    કજિયો.

  • 3

    ધમાચકડી.

મૂળ

'ઘીસવું પરથી