ઘી ઢળ્યું તો ખીચડીમાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘી ઢળ્યું તો ખીચડીમાં

  • 1

    દેખીતું નુકસાન છતાં સરવાળે તેનો ફાયદો જ થઈ રહેવો.