ઘૂમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમરી

સ્ત્રીલિંગ

  • 1

    વમળ; ભમરો.

  • 2

    ઘૂમડી, ઘુમરડી.

  • 3

    તોર કે અભિમાનમાં (મદથી થાય એમ) આંખો ચકળવકળ થવી.

મૂળ

'ઘૂમવું' ઉપરથી