ગુજરાતી

માં ઘોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘો1ઘો2

ઘો1

સ્ત્રીલિંગ

  • 1

    ગરોળીના આકારનું એક ઝેરી પ્રાણી.

  • 2

    [?] કંકાસ; કજિયો.

ગુજરાતી

માં ઘોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘો1ઘો2

ઘો2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મુશ્કેલી; આફત.