ઘોંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોંકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કોણી કે ગોદો મારવો.

  • 2

    ઘોંચવું.

મૂળ

જુઓ 'ઘોંચવું'