ઘોંઘડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોંઘડી

સ્ત્રીલિંગ

  • 1

    (ટાઢતડકો કે વરસાદમાં ઓઢાતી) કામળી; ધાબળી.

મૂળ

સર૰ म. घोंगडी, हिं. घुग्वी, घोघी