ગુજરાતી

માં ઘોઘરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘોઘર1ઘોઘરું2

ઘોઘર1

પુંલિંગ

 • 1

  ભારે માથાનો જંગલી બિલાડો.

 • 2

  બાળકને બિવડાવવાનો હાઉ.

ગુજરાતી

માં ઘોઘરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘોઘર1ઘોઘરું2

ઘોઘરું2

વિશેષણ

 • 1

  ખોખરું-ભારે સાદવાળું.

મૂળ

સર૰ म. घोघारा, का. गोग्गर. રવાનુકારી

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

મૂળ

सं. घुर्घर ?